MGS : મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા દહાણુની આદિવાસી વિસ્તારની ૧૬ શાળાના ૧૬૭૪ વિદ્યાર્થીઓને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું.

માતૃભાષા ની સેવા કરવામાં સતત કાર્યરત એવું મુંબઈનું મુંબઈ ગુજરાતી સંગઠને દહાણુના આદિવાસી વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીને ભણતરને લગતી જરૂરી સ્ટેશનરીનું વિતરણ કર્યું તેમજ સર્વ વિદ્યાર્થીઓ માટે અલ્પહરની વ્યવસ્થા કરી.

News Continuous Bureau | Mumbai

તા. ૦૮/૦૭/૨૦૨૩ ના રોજ મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા દહાણુના આદિવાસી વિસ્તારની ૧૬ શાળાના (પ્રાથમિક અને માધ્યમિક શાળા)૧૬૭૪ વિદ્યાર્થીઓને નોટબુક, પેન, પેન્સિલ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ચંદ્રેશભાઈ જોશી ,મહેશભાઈ કારીયા અને યુવા સભ્યો પાર્થ, અમન,વિરલ,દૃષ્ટિ,ભક્તિ, ક્રિશા, નંદિની, ગૌરવ તેમજ હેમંતભાઈ, દેવરાજભાઈ, મુકેશભાઈ, વિજયા બેન,અલ્પાબેન હાજર રહ્યાં હતાં.
કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

સરસ્વતી પૂજનથી કાર્યક્રમની શરૂઆત થઈ. ત્યારબાદ ઝારલી આદિવાસી શાળાની વિદ્યાર્થિનીઓએ ગણેશ વંદના કરી તથા અતિથિઓ માટે સ્વાગત ગીત પ્રસ્તુત કર્યું. ત્યાં ઉપસ્થિત શિક્ષકો તથા વિદ્યાર્થીઓને ચંદ્રેશ સર, મહેશ સર અને ભાવેશ ભાઈ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું. પછી સરવલી ડાંગરીપાડા અને કંક્રાડી શાળાની વિદ્યાર્થિનીઓએ એક સરસ નૃત્ય પ્રસ્તુત કર્યું. આમ ૧૬૭૪ વિદ્યાર્થીઓ સુધી સહાય પહોચાડવામાં આવી.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local Mega Block : રવિવારે સેન્ટ્રલ અને હાર્બર રેલ્વે લાઈનો પર રહેશે મેગા બ્લોક, ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરો શેડ્યૂલ..

Dadar Pigeon House: મુંબઈ માં કબૂતરોને દાણા ખવડાવવા પર વિવાદ, દાદર કબૂતરખાનાને બંધ કરવા વિરુદ્ધ જૈન સંતે શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
Navi Mumbai: નવી મુંબઈ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી શરૂ; ‘આ’ ખાદ્યપદાર્થ વિક્રેતાઓને લાગ્યો મોટો ઝટકો
Coastal Road: કોસ્ટલ રોડની સુરક્ષા સામે સવાલ: ૨૪ કલાક ખુલ્લો પણ ભેદી અંધકારને કારણે ડ્રાઇવરોમાં ચિંતા, દુર્ઘટનાનો ભય
Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Exit mobile version