ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
મુંબઈ મહાનગરપાલિકા ના કર્મચારીઓ બધી જગ્યાએ પહોંચી વળે છે. ખાસ કરીને જે લોકો ની દુકાન છે તેઓને વગર કારણે દંડે છે. નાના અમથા કારણ હેઠળ ટેક્સ ભરનાર વ્યક્તિ પાસેથી અવાર-નવાર દંડ સ્વરૂપે પૈસા લઈ જાય છે. પરંતુ રસ્તા પર હપ્તા આપનાર ફેરિયાઓ સામે તેમનું કશું ચાલતું નથી. અથવા તેઓ આ ફેરીયાઓ પર મહેરબાન છે.



અત્યારે જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો તે દહીસર વિસ્તારના છે અને અહીં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે ફેરીયા તેમજ રેકડી પાસે ઊભા રહેલા લોકો માસ્ક નથી પહેરી રહ્યા.




Leave a Reply