Site icon

મોસમ વિભાગે મુંબઈ સંદર્ભે આ આગાહી કરી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, ૧૭ મે 2021.

Join Our WhatsApp Community

સોમવાર.

મોસમ વિભાગે સવારે સાત વાગ્યે મુંબઈ સંદર્ભે આગાહી જાહેર કરી હતી કે મુંબઈ શહેરમાં ૭૫થી ૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર અને રત્નાગિરિના અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

આ સમાચાર પણ વાંચો – મોસમ વિભાગની ગંભીર ચેતવણી : આગામી ૨૪ કલાકમાં ચક્રાવાત વરવું સ્વરૂપ ધારણ કરશે 

ર બાદ મોસમ વિભાગે સવારે નવ વાગ્યે નવી આગાહી જાહેર કરી છે, જે મુજબ મુંબઈ શહેર અને એની આસપાસના વિસ્તારમાં બપોરે 12 વાગ્યા સુધી ૯૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત મુંબઈ અને આસપાસના વિસ્તારમાં સતત વરસાદ રહેશે.

Mysterious Death in Dahisar:દહિસરની પીટર વાડીમાં યુવકનો રહસ્યમય મૃતદેહ મળતા સનસનાટી: MHB પોલીસ દ્વારા તપાસ તેજ
Dharavi Murder Case:ધારાવીમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની કરી હત્યા: બાઇક પાર્કિંગનો વિવાદ લોહિયાળ ખેલમાં પરિણમ્યો
Kalyan Railway Station Drama: કલ્યાણ રેલ્વે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ૨૫,૦૦૦ વોલ્ટના વીજ પોલ પર શખ્સ ચઢી જતાં મચી દોડધામ
Mumbai Police Robbery Case: ૨૭ વર્ષ બાદ પાપનો ઘડો ફૂટ્યો! મુંબઈની ફાઇનાન્સ ઓફિસમાં લૂંટ ચલાવનારો આરોપી હૈદરાબાદથી ઝડપાયો
Exit mobile version