મુંબઈમાં ચોમાસા માટે નવી પહેલઃ વરસાદમાં ટ્રાફિકમાં ફસાયા તો આ નંબર પર મદદ મળી રહેશે… જાણો અહીં વિગત..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 4 જૂન 2021
શુક્રવાર
ચોમાસામાં રસ્તા પર ટ્રાફિક સંબધી થનારી સમસ્યા માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને (MSRDC) કંટ્રોલરુમ ઊભો કર્યો છે. આ કંટ્રોલરુમ અઠવાડિયાના સાતે દિવસ 24 કલાક ચાલુ રહેશે.

કોરોના વળતા પાણી ; મુંબઈમાં કોરોનાના દર્દી બમણા થવાનો સમયગાળો વધીને ૫૦૦ દિવસ થયો, સ્થિતિ કાબુમાં આવવાની પાલિકાને આશ

ગુરુવારે બહાર પાડેલા આદેશ મુજબ ચોમાસામાં વરસાદમાં ટ્રાફિક સંબધી માહીતી ફોન કરીને મેળવી શકાશે. નાગરિકો આ નંબર પર ફોન કરી શકશે.
022-26517935 / 26420914 અથવા  8850421579

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More