177
Join Our WhatsApp Community
- થાણા માં ઉનાળામાં પાણીની તીવ્ર તંગી ન અનુભવાય એ માટે અત્યારથી પાણીના વિતરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
- ચોમાસા સુધી પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો પૂરો પાડી શકાય એ માટે મહિનામાં બે દિવસ (14 ટકા પાણીકાપ) પાણી પુરવઠો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- કલ્યાણ, ડોંબિવલી, અંબરનાથ, મીરા-ભાયઇંદર અને થાણે સહિત સંપૂર્ણ જિલ્લામાં પાણી સાચવીને વાપરવાનું આહ્વાન કરવામાં આવ્યુ છે.
You Might Be Interested In
