મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, રાણીબાગમાં પર્યટનના સમય પર મર્યાદા મૂકાઈ; દરરોજ કરતા આટલા કલાક વહેલું બંધ થશે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,7 જાન્યુઆરી 2022

શુક્રવાર.  

મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધતા રાણીબાગમાં ફરવાના સમય પર મર્યાદા મૂકવામાં આવી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રાણીબાગમાં ફરવાનો સમય એક કલાક ઓછો કરવામાં આવ્યો છે.

એટલે કે હવે બપોરે 3 વાગ્યે જ પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવશે અને સાંજે 5 વાગ્યા સુધી રાણીબાગ ખાલી કરાવવામાં આવશે.

એકંદર પરિસ્થિતિનો કયાસ કાઢીને આખરે પ્રશાસને પર્યટનના સમય પર મર્યાદા મૂકવાનો નિર્ણય લીધો છે. 

કોરોના સંકટને લઇને ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, આ તારીખથી ફિઝિકલ કોર્ટ રહેશે બંધ; જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More