‘મેરે સપનો કિ રાની કબ આયેગી તુ’… ત્રણ વર્ષ પછી મુંબઈમાં ટોય ટ્રેન ચાલી.. જુઓ વિડિયો.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગત ત્રણ વર્ષથી મુંબઈની હેરિટેજ ટ્રેન એટલે કે નેરલ અને માથેરાન વચ્ચે દોડનારી ટોય ટ્રેન બંધ હતી. હવે આ ટ્રેન વધુ એક વખત શરૂ થઈ છે ત્યારે દિવાળીના દિવસ દરમિયાન તે પહેલી વખત દોડી. ટ્રેનમાં સફર કરવા માટે મુસાફરો ધસી આવ્યા હતા અને લોકોએ આ સફરનો ભરપૂર આનંદ લીધો હતો. જુઓ વિડિયો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More