News Continuous Bureau | Mumbai
ગત ત્રણ વર્ષથી મુંબઈની હેરિટેજ ટ્રેન એટલે કે નેરલ અને માથેરાન વચ્ચે દોડનારી ટોય ટ્રેન બંધ હતી. હવે આ ટ્રેન વધુ એક વખત શરૂ થઈ છે ત્યારે દિવાળીના દિવસ દરમિયાન તે પહેલી વખત દોડી. ટ્રેનમાં સફર કરવા માટે મુસાફરો ધસી આવ્યા હતા અને લોકોએ આ સફરનો ભરપૂર આનંદ લીધો હતો. જુઓ વિડિયો.
Finally after a wait of 3 long years, the century old heritage #Neral–#Matheran toy train resumed operations from yesterday 22nd Oct.#MiniTrain #NeralMatheran#Tourism #IndianRailways#HillStation#Diwali
via WA pic.twitter.com/CmXPVpsYLu
— मुंबई Matters (@mumbaimatterz) October 23, 2022