219
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે સવાર સવારમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે(Western express highway) પર ભારે ટ્રાફિક જામ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સાંતાક્રુઝ હાઈવે પર ટ્રક પલટી ગઈ હતી. જેના કારણે હાઈવે સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગયો છે. હાલ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
હજુ સુધી આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માતને કારણે બાંદ્રા તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.
You Might Be Interested In