314
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,16 જુલાઈ 2021
શુક્રવાર
સેન્ટ્રલ રેલવે પોતાના સમયથી 30 મિનિટ મોડી ચાલી રહી છે. જેનું પ્રમુખ કારણ એ છે કે અનેક રેલવે સ્ટેશન પાસે પાણી ભરાઈ ગયા છે. મધ્ય રેલવેના ચુનાભટ્ટી અને સાયન વચ્ચે ટ્રેક પર પાણી ધસી આવ્યું છે.
આ પરિસ્થિતિમાં ટ્રેનો ધીમે ચાલી રહી છે. જુઓ વિડિયો..
ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવે ના ટ્રેક પર પાણી ભરાઈ ગયા. જુઓ સાયન નો વિડીયો. #mumbairain #mumbai #mumbairains #monsoon #mumbaikar #rainydays #mumbailife #rain #mumbaiviews #weather #mumbairail #mumbailocal #local #localtravel #track #centralrailway #dealyv #sion #sionstation pic.twitter.com/LFBI4agdcH
— news continuous (@NewsContinuous) July 16, 2021
You Might Be Interested In