ભારે વરસાદને કારણે ટ્રોમ્બેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.. જુઓ વિડિયો.

માત્ર મુંબઈ શહેર નહીં પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. હાલ ટ્રોમ્બેમાં નિશાળ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.

by kalpana Verat
Unexpected rain lashes parts of Mumbai

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં સવાર મુશ્કેલી ભરી રહી છે. ટ્રોમ્બે વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયું છે.  હાલ સોશિયલ મીડિયા પર તેનો વિડીયો વાયરલ થયો છે. જુઓ વિડિયો. 

આ સમાચાર પણ વાંચો : વહેલી સવારે મુંબઈ શહેરના આકાશમાં વીજળીના કડાકા ભડાકા, જુઓ વિડિયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More