308
Join Our WhatsApp Community
ફિલ્મની એક્ટ્રેસ તેમના મિજાજ અને નખરા માટે જાણીતી હોય છે.પરંતુ ભાગ્યે એવી કોઈ હિરોઈન હશે જે પોતાના સ્ટારડમ નું જાહેરમાં પ્રદર્શન ન કરતી હોય.

એક્ટ્રેસ માંથી પોલિટિશિયનબનેલી ઉર્મિલા માતોડકર ને શુક્રવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર જરૂરી આઈડી પ્રૂફ ન હોવાને કારણે રોકી હતી. એરપોર્ટના સીઆઈએસએફના અધિકારીઓએ તેને એરપોર્ટના એન્ટ્રન્સ પર જ રોકી હતી.એ વખતે ઉર્મિલા પાસે જરૂરી આઈડી પ્રૂફ ન હતું. પરંતુ કોઈપણ જાતને આનાકાની કર્યા વગર ઉર્મિલા એ પોતાની ગાડીમાંથી આઈડી આવવા સુધી રાહ જોઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ તરફથી ચૂંટણી હારી ગયા પછી ઉર્મિલા માતોડકર શિવસેનામાં જોડાઈ ગઈ છે.
You Might Be Interested In