175
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
મુંબઈમાં બીકેસી રસીકરણ કેન્દ્રમાં હવે રસીકરણ દિવસમાં 12 કલાક કરવામાં આવશે.
મુંબઈમાં રસીકરણની ગતિ વધારવા માટે, બીકેસી જમ્બો સેન્ટર આગામી ત્રણ દિવસ એટલે કે 7, 8 અને 9 ઓક્ટોબરના રોજ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી રસીકરણ કરાશે.
એટલે કે, આ ત્રણ દિવસ રસીકરણ કેન્દ્ર 12 કલાક સુધી કાર્યરત રહેશે, જે દરમિયાન લોકો રસી લગાવી શકશે.
ઇલેક્ટ્રિક વાહનો માટે સારા દિવસ, મુંબઈ મનપા આટલાં સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરશે; જાણો વિગત
You Might Be Interested In