184
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈ થી ગુજરાત ના પ્રવાસ દરમિયાન વર્સોવા ખાડી નો પુલ વટાવવો અનિવાર્ય છે. હવે આ બ્રિજ રિપેર કરવાનો હોઇ તો ઓક્ટોબરની 30 તારીખથી નવેમ્બર ની ૧ તારીખ સુધી આ બ્રિજ પર ભારે વાહનોને નહીં આવવા દેવાય.
એવું માનવામાં આવે છે કે આ દિવસો દરમિયાન અહીં લાંબો ટ્રાફિક જોવા મળી શકે છે. આથી અમદાવાદ તરફ જનાર દરેક યાત્રી એ તકેદારી રાખવી આવશ્યક છે.
સામાન્ય સમસ્યા : શું તમારા મોબાઇલમાં ઓવરહીટિંગ થાય છે? અજમાવો આ તરકીબ; ફાયદો થશે
You Might Be Interested In