મહત્વના સમાચાર : મોટા વાહનો માટે ત્રણ દિવસ બંધ રહેશે મુંબઈ થી વસઈ ને જોડતો વર્સોવા નો બ્રિજ. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  

બુધવાર

મુંબઈ થી ગુજરાત ના પ્રવાસ દરમિયાન વર્સોવા ખાડી નો પુલ વટાવવો અનિવાર્ય છે. હવે આ બ્રિજ રિપેર કરવાનો હોઇ તો ઓક્ટોબરની 30 તારીખથી નવેમ્બર ની ૧ તારીખ સુધી આ બ્રિજ પર ભારે વાહનોને નહીં આવવા દેવાય. 

એવું માનવામાં આવે છે કે આ દિવસો દરમિયાન અહીં લાંબો ટ્રાફિક જોવા મળી શકે છે. આથી અમદાવાદ તરફ જનાર દરેક યાત્રી એ તકેદારી રાખવી આવશ્યક છે.

સામાન્ય સમસ્યા : શું તમારા મોબાઇલમાં ઓવરહીટિંગ થાય છે? અજમાવો આ તરકીબ; ફાયદો થશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More