Vice President Mumbai Visit :ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આવતીકાલે આવશે મુંબઈ ની મુલાકાતે

Vice President Mumbai Visit :ઉપરાષ્ટ્રપતિ કે.પી.બી. હિન્દુજા કોલેજ ઓફ કોમર્સના વાર્ષિક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

by kalpana Verat
Vice President Mumbai Visit Vice-President to visit Mumbai on 1 march

News Continuous Bureau | Mumbai 

Vice President Mumbai Visit :ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 1 માર્ચ, 2025ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં એક દિવસીય પ્રવાસ પર રહેશે.

યાત્રા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રમાં કે.પી.બી. હિન્દુજા કોલેજ ઓફ કોમર્સ, મુંબઈના વાર્ષિક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.

આ સમાચાર પણ વાંચો:  Nepal FATF Grey List: પાકિસ્તાન પછી હવે ભારતનો આ પડોશી દેશ FATF ની ગ્રે લિસ્ટમાં સામેલ, શું આ ‘ડ્રેગન’ કરી રહ્યું છે?

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More