ગરબા ફીવર ઈઝ ઓન- મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મહિલાઓ ઘૂમી ગરબે- જુઓ વાયરલ વિડીયો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ની લોકલ ટ્રેન(Local Train) લોકો માટે લાઈફલાઈન છે. જેમાં રોજ કરોડો નાગરિકો મુસાફરી કરે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં વિવિધ રંગો અને નાગરિકોની પ્રતિભા જોવા મળે છે. લોકલ ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરતા લોકો ભજન(Bhajan), કીર્તન(keertan) અને ગીત ગાતા સાંભળ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય ટ્રેનમાં મહિલાઓને ગરબા(Garba) કરતી જોઈ છે? હાલમાં ઈન્ટરનેટ પર ગરબાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલીક મહિલાઓ એક ગ્રુપ બનાવીને ચાલુ લોકલ ટ્રેનમાં ગરબા ઘૂમતી જોવા મળી રહી છે.  

કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કલ્યાણથી મુંબઈ તરફ આવતી એસી લોકલ ટ્રેનનો છે..

આ સમાચાર પણ વાંચો : નવરાત્રીમાં વિધર્મીઓને પ્રવેશ આપવો કે નહીં- મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ આપ્યો જવાબ- જુઓ વિડિયો

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment