ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
થોડા સમય અગાઉ દક્ષિણ ભારતના એક રાજ્યનો વીડિયો વાયરલ થયો હતો જેમાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઍમ્બ્યુલન્સમાં બેસવાની સજા મળી હતી. હવે આવું જ દ્દૃશ્ય મુંબઈને અડીને આવેલા વસઈ પૂર્વમાં જોવા મળ્યું છે. અહીં લોકલ પોલીસ સ્ટેશન તેમ જ ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખી ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જે હેઠળ જો કોઈ વ્યક્તિ કોરોનાના નિયમનું ઉલ્લંઘન કરે તો તેને પોલીસ વિભાગના લોકો ઍમ્બ્યુલન્સમાં બેસાડી દેતા હતા. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તમે પણ જુઓ…
છ વખત સાંસદ બનેલા કૉન્ગ્રેસના નેતાનું સો વર્ષની ઉંમરે નિધન
વાયરલ વિડીયો જુઓ : કોરોના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને વસઈમાં મળી અનોખી સજા, પોલીસે એમ્બ્યુલન્સમાં બેસાડ્યા.#mumbai #vasai #covid19 #lockdown #rulebreakers #punishment #police pic.twitter.com/crx24tCr3p
— news continuous (@NewsContinuous) May 15, 2021