Site icon

મુંબઈ પોલીસને મળ્યા નવા કમિશનર-ઉદ્ધવ સરકારની છેલ્લી કેબિનેટમાં મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai 

વરિષ્ઠ IPS અધિકારી(Senior IPS Officer) વિવેક ફણસાલકરને(Vivek Phansalkar) મુંબઈના નવા પોલીસ કમિશનર(Police commissioner) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

તેઓ વર્તમાન પોલીસ કમિશનર સંજય પાંડેનું(Sanjay Pandey) સ્થાન લેશે જેઓ ગુરુવારે નિવૃત્ત થઈ રહ્યા છે.

1989-બેચના IPS અધિકારી, વિવેક ફણસાલકર મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) તરીકે તેમની નિમણૂક પહેલા પોલીસ હાઉસિંગ એન્ડ વેલ્ફેર કોર્પોરેશનના(Police Housing & Welfare Corporation) ડીજી(DG) અને એમડી(MD) તરીકે સેવા આપતા હતા.

અગાઉ વિવેક ફણસાલકરે મહારાષ્ટ્ર પોલીસમાં(Maharashtra Police) થાણે પોલીસ કમિશનર(Thane Police Commissioner) અને મહારાષ્ટ્ર એટીએસના(Maharashtra ATS) વડા સહિત વિવિધ મહત્ત્વની ક્ષમતાઓમાં સેવા આપી હતી.

આ સમાચાર પણ વાંચો : ચોમાસામાં બહાર ચટર પટર ખાનારા મુંબઈગરા સંભાળજો- મુંબઈમાં ગેસ્ટ્રોના કેસમાં ધરખમ વધારો- જાણો વિગત

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version