News Continuous Bureau | Mumbai
મુંબઈમાં ગઈકાલે સાંજથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ભારે વરસાદ(Heavy rain)ને કારણે મુંબઈ(Mumbai)ના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ પેદા થઇ છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં સબ વે(Andheri Subway) માં આશરે બે ફૂટ જેટલા પાણી ભરાયા(waterlogged) હોવાને કારણે સ્વામી વિવેકાનંદ રોડ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : બોરીવલીમાં રીક્ષાવાળાઓની દાદાગીરી- રસ્તાને બનાવી નાખ્યું જાહેર શૌચાલય- જુઓ ફોટો
2.0 feet water logging at Andheri subway. Traffic divert to S V Road . (Tiwari chowk to Andheri Railway station)Commuters requested to plan travel likewise.#MTPTrafficUpdates#MumbaiRainsUpdates #MumbaiRains
— Mumbai Traffic Police (@MTPHereToHelp) September 13, 2022