ભારે વરસાદને કારણે ભાયખલામાં પાણી ભરાયા. જુઓ વિડિયો

મુંબઈ શહેરના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે. ગત મોડી રાત્રે વધારે વરસાદને કારણે ભાઈખલામાં પાણી ભરાયું.

by kalpana Verat
water logging at byculla

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં અનેક વિસ્તારો એવા છે જે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. હાલ મુંબઈ શહેરમાં ચોમાસુ નથી તેમ છતાં ભારે વરસાદને કારણે ભાઈખલામાં પાણી ભરાયું છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જુઓ વિડિયો. 

 water logging at byculla

આ સમાચાર પણ વાંચો : નરીમાન પોઇન્ટ નો નજારો જુઓ, ભર ઉનાળે એવું લાગે છે જાણે જુલાઈ મહિનો હોય.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More