Site icon

મુંબઈમાં સસ્તી થશે વોટર ટેક્સી સર્વિસ, ઠાકરે સરકારના આ નિર્ણય બાદ ભાડું થશે ઓછું… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટી-મોટી જાહેરાતો અને મોટા પાયે ગયા અઠવાડિયે ઉદ્ઘાટન કરવામાં આવેલી વૉટર-ટૅક્સી સર્વિસને મોળો પ્રતિસાદ મળ્યો છે. 

Join Our WhatsApp Community

વોટર ટેક્સીને મુસાફરો તરફથી વધુ પ્રતિસાદ મળે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

રાજ્ય સરકારે આ વોટર ટેક્સીનો ત્રણ વર્ષનો ટેક્સ માફ કર્યો છે. આ પછી વોટર ટેક્સીના ભાડામાં 10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. 

ટિકિટના ભાવમાં ઘટાડાથી મુસાફરોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.

આ સમાચાર પણ વાંચો : સંભાળીને રહેજો જરા… મેટ્રોના આ ત્રણ સ્ટેશનો પણ પાણી સપ્લાય કાપવામાં આવશે. જાણો મેટ્રોનો કયા મામલે બીએમસી સાથે થયો પંગો…

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version