ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે આખેઆખો પાણીમાં ગરકાવ. જુઓ વિડિયો.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જૂન ૨૦૨૧

બુધવાર

મુંબઈ શહેરના પૂર્વ ઉપનગરમાં જોરદાર વરસાદ ચાલુ રહેતા ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે.

આખો હાઈવે અત્યારે પાણીમાં ડૂબી ચૂક્યો છે. મુંબઈ મહાનગરપાલિકાએ દાવો કર્યો હતો કે તેમણે નારાઓ સાફ કર્યા છે

ઇસ્ટર્ન ફ્રી વે પર જોરદાર વરસાદ પડતાં ટ્રાફિક કાચબાની ગતિએ ચાલુ. જુઓ વિડિયો

પરંતુ પહેલા વરસાદમાં જ પાણી રસ્તા પર ભરાઈ ગયું. જુઓ વિડિયો

 

You may also like

Leave a Comment