189
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
દાદર થી નજીક આવેલા હિંદમાતા વિસ્તારમાં પાણી ન ભરાય એટલે મુંબઈ મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાની નવી યોજના ને આકાર આપ્યો હતો.
કાંદિવલીના ચારકોપ મા ઠેર-ઠેર પાણી ભરાયા. જુઓ વિડિયો
આ યોજના પાછળ કરોડો રૂપિયા તો ખર્ચાઈ ગયા પરંતુ હિંદમાતા માં પાણી ભરાયું. જુઓ ભ્રષ્ટાચારના ફોટોગ્રાફ.
મુંબઈ મહાનગરપાલિકાના દાવાની પોલ ખુલી ગઈ, હિંદમાતા પરિસરમાં પાણી ભરાયું. જુઓ ભ્રષ્ટાચારના ફોટોગ્રાફ… #mumbai #Monsoon2021 #heavyrain #BMC #hindmata #waterlogged pic.twitter.com/C7iEKS4Diw
— news continuous (@NewsContinuous) June 9, 2021
You Might Be Interested In