News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર(Mumbai city)માં ગત રાતથી વરસાદ(rain) પડી રહ્યો છે જેને કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની (waterlogged)શરૂઆત થઈ ગઈ છે. મુંબઈ શહેરના કલીના વિસ્તારમાં અત્યારે મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે. જેને કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. લોકો રીક્ષા થી પણ પ્રવાસ નથી કરી શકતા તેટલું પાણી ભરાયું છે. આ પાણી ભરાવા સંદર્ભે સ્મિતા રોય નામની મહિલાએ મુંબઈ મહાનગરપાલિકા(BMC)ને લખાણમાં ફરિયાદ કરી છે. જોકે મહાનગરપાલિકા કશું કરી રહી હોય એવું લાગતું નથી.
#મુંબઈ શહેરમાં સર્વત્ર શ્રીકાર, #કલીના માં #પાણી ભરાયા. જુઓ #વિડિયો #Monsoon #mumbai #heavyrain #kurla #kalina #waterlogged pic.twitter.com/yodoV1h8rB
— news continuous (@NewsContinuous) July 5, 2022
આ સમાચાર પણ વાંચો : લો બોલો-મુંબઈથી ડોંબીવલી ટેક્સીના ભાડા કરતા ગોવાથી મુંબઈની ફ્લાઈટ સસ્તી- જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજ વિશે