232
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
થાણા(Thane) રેલવે સ્ટેશન પાસે મંગળવારે સવારે વરસાદ(heavy rain) નું જોર બહુ વધુ હોવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે સ્ટેશન(Railway station) પાસે આવેલા સ્કાયવોક(skywalk) નીચે અત્યારે એટલે કે સવારે ૧૧ વાગ્યાના સમયે પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત મધ્ય રેલવેની ટ્રેનો પણ આશરે ૧૫ મિનિટ સુધી મોડી છે…
થાણા રેલવે સ્ટેશન પાસે એક ફૂટ જેટલા પાણી ભરાયા. જુઓ વિડિયો..#Thane #mumbairain #Mumbai #mumbaikar #thanekar pic.twitter.com/zY0HvMabjb
— news continuous (@NewsContinuous) July 5, 2022
આ સમાચાર પણ વાંચો :મોસમ વિભાગની ચેતવણી- મુંબઈ શહેર પર આટલા દિવસ સુધી પડતો રહેશે વરસાદ
You Might Be Interested In