Site icon

થાણા રેલવે સ્ટેશન પાસે એક ફૂટ જેટલા પાણી ભરાયા- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

થાણા(Thane) રેલવે સ્ટેશન પાસે મંગળવારે સવારે વરસાદ(heavy rain) નું જોર બહુ વધુ હોવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે સ્ટેશન(Railway station) પાસે આવેલા સ્કાયવોક(skywalk) નીચે અત્યારે એટલે કે સવારે ૧૧ વાગ્યાના સમયે પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત મધ્ય રેલવેની ટ્રેનો પણ આશરે ૧૫ મિનિટ સુધી મોડી છે…

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો :મોસમ વિભાગની ચેતવણી- મુંબઈ શહેર પર આટલા દિવસ સુધી પડતો રહેશે વરસાદ

Mumbai’s Charity Scam Busted:મુંબઈમાં ‘દાનવીર’ બનીને સોનાની ચેન સેરવતો રીઢો ઠગ ઝડપાયો: અંધેરી પોલીસે કલ્યાણથી દબોચ્યો; ગુજરાત અને તેલંગણા સુધી ફેલાયેલું હતું છેતરપિંડીનું નેટવર્ક.
Mumbai Police Recruitment Scam: મુંબઈ પોલીસ ભરતીમાં હાઈટેક ચોરી: દોડની કસોટીમાં ઈલેક્ટ્રોનિક ચિપ સાથે ચેડાં કરનારા ૪ ઉમેદવારો વિરુદ્ધ FIR.
Violent Clash Over ₹10 Coriander: મુંબઈમાં માત્ર ₹૧૦ની કોથમીર માટે લોહીયાળ જંગ: કુર્લામાં શાકભાજી વાળાએ ગ્રાહકના માથામાં છરી ઝીંકી; સામાન્ય વિવાદે લીધો હિંસક વળાંક.
Kalyan Station Viral Video: કલ્યાણ રેલવે સ્ટેશન પર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના: મહિલાને વાળ પકડીને ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે ખેંચી; શરમજનક વીડિયો થયો વાયરલ.
Exit mobile version