243
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મંગળવારે સવારે નવી મુંબઈ(Navi Mumbai)ના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વરસાદ(rainfall) વરસી રહ્યો છે. આવા સમયે ઉલવે રોડ(Ulwe road) ખાતે પાણી ભરાયા(waterlogged) છે. અહીં હાઇવે(Highway) પર ફ્લાયઓવર(flyover) નીચે અનેક વાહનો(vehicle) અટકી પડ્યા છે. પાણી ભરાઈ જવાને કારણે નાના વાહનોના સાઇલેન્સર(silencer)માં પાણી ભરાઈ ગયા છે તો મોટા વાહનો એ પણ પોતાની અવરજવર રોકી દીધી છે. જુઓ વિડિયો.
નવી મુંબઈના ઉલવે રોડ ખાતે ત્રણ ફુટ પાણી ભરાયા. ટ્રકના પૈડા પણ પાણીમાં ડૂબી ગયા. જુઓ વિડિયો.#Monsoon #mumbairains #navimumbai #heavyrain #Ulwe #waterlogged pic.twitter.com/2fK37JoWk0
— news continuous (@NewsContinuous) July 5, 2022
આ સમાચાર પણ વાંચો : જુઓ વાદળોથી ભરાયેલું મુંબઈનું આકાશ- વિડિયો અહીં
You Might Be Interested In