Site icon News Continuous Bureau | Mumbai

નવી મુંબઈના ઉલવે રોડ ખાતે ત્રણ ફુટ પાણી ભરાયા- ટ્રકના પૈડા પણ પાણીમાં ડૂબી ગયા-  જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai  

 મંગળવારે સવારે નવી મુંબઈ(Navi Mumbai)ના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વરસાદ(rainfall) વરસી રહ્યો છે. આવા સમયે ઉલવે રોડ(Ulwe road) ખાતે પાણી ભરાયા(waterlogged) છે. અહીં હાઇવે(Highway) પર ફ્લાયઓવર(flyover) નીચે અનેક વાહનો(vehicle) અટકી પડ્યા છે. પાણી ભરાઈ જવાને કારણે નાના વાહનોના સાઇલેન્સર(silencer)માં પાણી ભરાઈ ગયા છે તો મોટા વાહનો એ પણ પોતાની અવરજવર રોકી દીધી છે.  જુઓ વિડિયો.

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : જુઓ વાદળોથી ભરાયેલું મુંબઈનું આકાશ- વિડિયો અહીં

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version