News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના ચારકોપ(Charkop) વિસ્તારમાં એવી અનેક જગ્યાઓ છે જે નીચાણવાળો વિસ્તાર ગણાય છે. અહીં દર ચોમાસા(Monsoon)માં પાણી ભરાવાની સમસ્યા આવે છે. હવે પહેલા જ વરસાદ(rain)માં અહીં માઠી દશા બેઠી છે. ચારકોપના હાઇલેન્ડ પાર્ક વિસ્તારમાં પહેલા વરસાદમાં જ એક ફૂટ જેટલાં પાણી ભરાઈ(waterlogged) ગયા છે. ગટર ક્યાં છે અને રસ્તો ક્યાં છે તે સમજવું મુશ્કેલ છે. અહીં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. જુઓ ફોટોગ્રાફ.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ અને તેની આસપાસ કેટલો પડી શકે છે વરસાદ- જુઓ હવામાન વેબસાઈટ તરફથી જાહેર કરવામાં આવેલો ઈનસેટ ફોટોગ્રાફ-
#કાંદિવલીના #ચારકોપ ગામ વિસ્તારમાં #પાણી ભરાયા. પહેલા જ #વરસાદમાં લોકોનું બહાર નીકળવું મુશ્કેલ. જુઓ #વિડિયો#Monsoon #Mumbai #rain #kandivali #charkopgaon #waterlogged #Video pic.twitter.com/tMRXCpKcZD
— news continuous (@NewsContinuous) July 1, 2022