મુંબઈ શહેરમાં કેવો વરસાદ પડશે? મોસમનો વર્તારો શું છે? જાણો અહીં.

weather forecast for Mumbai

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં 21 મી માર્ચના રોજ છૂટો છવાયો વરસાદ રહેશે. શહેરના તેમ જ આસપાસના વિસ્તારમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. 

Heavy Traffic Jam at Mumbai Highway due to rain

 

મોસમ વિભાગનું અનુમાન છે કે આકાશમાં આવેલા વાદળા બપોર સુધી ભારે વરસાદ કરશે ત્યારબાદ અલગ અલગ ઠેકાણે છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

weather forecast for Mumbai

 

આ સમાચાર પણ વાંચો : વહેલી સવારે મુંબઈ શહેરના આકાશમાં વીજળીના કડાકા ભડાકા, જુઓ વિડિયો