મુંબઈ શહેરમાં કેવો વરસાદ પડશે? મોસમનો વર્તારો શું છે? જાણો અહીં.

મુંબઈ શહેરના આકાશમાં વાદળાઓ છવાયેલા છે, માત્ર મુંબઈ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે તેવું મોસમ વિભાગ નો વર્તારો છે.

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં 21 મી માર્ચના રોજ છૂટો છવાયો વરસાદ રહેશે. શહેરના તેમ જ આસપાસના વિસ્તારમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. 

Join Our WhatsApp Community

Heavy Traffic Jam at Mumbai Highway due to rain

 

મોસમ વિભાગનું અનુમાન છે કે આકાશમાં આવેલા વાદળા બપોર સુધી ભારે વરસાદ કરશે ત્યારબાદ અલગ અલગ ઠેકાણે છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

 

આ સમાચાર પણ વાંચો : વહેલી સવારે મુંબઈ શહેરના આકાશમાં વીજળીના કડાકા ભડાકા, જુઓ વિડિયો

Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Thane Crime: થાણેમાં ક્રૂરતાની હદ: સગીર પ્રેમીએ ઝઘડામાં પ્રેમિકાને સળગાવી, યુવતીની હાલત નાજુક.
Danish Chikna: દાઉદનો સાથી પકડાયો! NCB એ ગેંગસ્ટર ની ગોવાથી કરી ધરપકડ, મુંબઈમાં મોટી કાર્યવાહી.
Exit mobile version