Site icon News Continuous Bureau | Mumbai

ગણેશ વિસર્જનને અનુલક્ષીને પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય- અનંત ચતુર્દશી પર આ સ્ટેશનો વચ્ચે દોડાવશે વિશેષ લોકલ ટ્રેનો 

News Continuous Bureau | Mumbai

ગણપતિ વિસર્જનના દિવસે થતા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મોટો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ પશ્ચિમ રેલવેએ ચર્ચગેટ અને વિરાર વચ્ચે 9 થી 10 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ચાર જોડી વધારાની વિશેષ લોકલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. 

આમ અનંત ચતુર્દશી પર ગણપતિ બાપ્પાને વિદાય આપવા માટે ચોપાટી પર જતા ભક્તોને સુવિધા મળશે. 

મહત્વનું છે કે ઘણા યાત્રાળુઓ મોડી રાત સુધી ગણરાયની મૂર્તિનું વિસર્જન કરવા જાય છે. 

આ સમાચાર પણ વાંચો :  નીતિશ કુમાર દાવ કરે તે પહેલા ભાજપે ખેલ પાડી દીધો- આ રાજ્યમાં 1- 2 નહીં પણ 5 ધારાસભ્યોને તોડી પાર્ટીમાં લઈ લીધા

Malad Stock Market Fraud શેરબજારમાં કમાણીની ઘેલછા ભારે પડી મલાડમાં દંપતીએ 10 રોકાણકારોને 46 લાખનો ચૂનો ચોપડ્યો
Worli BEST Substation Theft સાર્વજનિક સંપત્તિ પર તસ્કરોની નજર વરલીમાં બેસ્ટના પાવર સ્ટેશનમાંથી લાખોની કિંમતના કોપર કેબલની ચોરી; તપાસ તેજ
Dadar Cyber Fraud એક્સબેંકર પણ ભેજાબાજોના શિકાર બન્યા મતદાર યાદી સુધારવાના નામે ફોન કરી ગઠિયાઓએ ખાતામાંથી ખંખેરી લીધા ૭ લાખ રૂપિયા
Khar Pub Attack મુંબઈમાં વિદેશી નાગરિક પર જીવલેણ હુમલો ખારમાં પબ બહાર નજીવી બાબતે યુગાન્ડાના યુવકને નિર્દયતાથી પીટી નાખ્યો!
Exit mobile version