Site icon News Continuous Bureau | Mumbai

Western Railway PLB Bonus: પશ્ચિમ રેલવેએ બનાવ્યો રેકોર્ડ!! 24 કલાકમાં 85,000 કર્મચારીઓને આટલા કરોડ રૂપિયાના PLBની 100% કરી ચુકવણી.

Western Railway PLB Bonus: પશ્ચિમ રેલવે એ રેકોર્ડ સમયમાં ઉત્પાદકતાથી જોડાયેલ બોનસ (PLB) ની 100% ચુકવણી કરી

Western Railway made 100% payment of productivity linked bonus (PLB) in record time

Western Railway made 100% payment of productivity linked bonus (PLB) in record time

News Continuous Bureau | Mumbai

Western Railway PLB Bonus: પશ્ચિમ રેલ્વે એ જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે કે તેણે રેલ્વે બોર્ડની જાહેરાતના 24 કલાકમાં તમામ પાત્ર કર્મચારીઓને એટલે કે લગભગ 85,000 નોન-ગેઝેટેડ કર્મચારીઓને 143 કરોડ રૂપિયાના ઉત્પાદકતા થી જોડાયેલ બોનસ (PLB)ની 100% ચુકવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.  

Join Our WhatsApp Channel

 પશ્ચિમ રેલવે ( Western Railway ) ના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, પશ્ચિમ રેલ્વેમાં કામ કરતા દરેક એટલેકે લગભગ 85,000 નોન-ગેઝેટેડ કર્મચારીઓને ઉત્પાદકતા થી જોડાયેલ બોનસ (PLB) વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ એ છ મંડળો,તમામ કારખાનાઓ,એકમો અને હેડક્વાર્ટરના અધિકારીઓ અને કર્મચારીઓની અતૂટ પ્રતિબદ્ધતા અને અથાક પ્રયત્નોનો પુરાવો છે, જેમણે નિર્બાધ વિતરણ સુનિશ્ચિત કરવા માટે એકાઉન્ટ્સ વિભાગ સાથે સંપૂર્ણ સંકલનમાં કામ કર્યું હતું. પશ્ચિમ રેલવેની આ સિદ્ધિ તેના કર્મચારીઓની ( Railway Employees ) પ્રતિબદ્ધતા અને તેમના કલ્યાણને પ્રાથમિકતા આપવાના સંકલ્પને રેખાંકિત કરે છે.

આ સમાચાર પણ વાંચો : Shardiya Navratri 4th Day : નવલી નવરાત્રીના ચોથા દિવસે કરો માતા કુષ્માંડાની પૂજા, જાણો સ્વરૂપનો મહિમા, પૂજા વિધિ અને મંત્ર.. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

   

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version