Site icon

Mumbai Local Train News : ટેકનિકલ ખામીને કારણે પશ્ચિમ રેલ્વે સેવા ખોરવાઈ; સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો

Mumbai Local Train News : મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. ટેકનિકલ કારણોસર પશ્ચિમ રેલવેની પરિવહન સેવા ખોરવાઈ ગઈ છે.

Mumbai local : Western Railway Canceled 250 Locals For 10 Days due to this reason

Mumbai local : Western Railway Canceled 250 Locals For 10 Days due to this reason

News Continuous Bureau | Mumbai

Mumbai Local Train News : મુંબઈ લોકલ ટ્રેન સમાચાર અપડેટ્સ: મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો(passengers) માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. ટેકનિકલ કારણોસર પશ્ચિમ રેલવેની(western railway) પરિવહન સેવા ખોરવાઈ ગઈ છે. વિરાર(virar) થી ચર્ચગેટ(churchgate) તરફ જતી ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી દોડી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે પશ્ચિમ રેલવેની સેવા ખોરવાઈ જતાં વહેલી સવારે નોકરીએ ગયેલા નોકરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઓફિસ સમય દરમિયાન પશ્ચિમ રેલવેની સેવા ખોરવાઈ જતી હોવાથી કર્મચારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ટેક્નિકલ કારણોસર કેટલીક લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે. જેથી નોકરી પર ગયેલા નોકરિયાતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલવે પ્રશાસન દ્વારા લોકલ સેવાઓને સુવ્યવસ્થિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન સોમવારે સવારથી જ મુંબઈના ઉપનગરો સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 31 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Dhurandhar 2 Piracy:‘ધુરંધર 2’ પાયરેસીનો શિકાર: ₹50 માં ફિલ્મ લીક કરનારી ટેલિગ્રામ ગેંગ વિરુદ્ધ સાયબર પોલીસની FIR
Thane Crime:થાણેમાં નરાધમની શરમજનક કરતૂત: બાંધકામ સાઇટ પર ૭ વર્ષની બાળકી પર અત્યાચાર, આરોપી ઝડપાયો
Dharavi Terror: ધારાવીમાં ગુંડાતત્વોનો આતંક: ૨૫ મોટરસાઇકલ ફૂંકી મારી, ₹૨૨ લાખનું નુકસાન
Mumbai Road Accident:મુંબઈમાં કાળમુખા વાહનોનો આતંક: ડિંડોશી અને કાંદિવલીમાં બે માસૂમ વિદ્યાર્થિનીઓના કરુણ મોત, વાલીઓમાં ભારે રોષ!
Exit mobile version