Site icon News Continuous Bureau | Mumbai

લોકલ યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે રવિવારે પાંચ કલાકનો જમ્બો બ્લોક.. ટ્રેનોને થશે અસર..

ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી અને સમારકામ માટે, પશ્ચિમ રેલવે અંધેરી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર રવિવારે (08 જાન્યુઆરી 2023) સવારે 10.00 થી બપોરે 3.00 વાગ્યા સુધી પાંચ કલાકનો જમ્બો બ્લોક હાથ ધરશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી છે.

Western Railway to carry out jumbo block between Andheri and Borivli stations on Sunday

લોકલ યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે રવિવારે પાંચ કલાકનો જમ્બો બ્લોક.. ટ્રેનોને થશે અસર..

News Continuous Bureau | Mumbai

ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી અને સમારકામ માટે, પશ્ચિમ રેલવે અંધેરી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર ( Sunday )  રવિવારે (08 જાન્યુઆરી 2023) સવારે 10.00 થી બપોરે 3.00 વાગ્યા સુધી પાંચ કલાકનો ( jumbo block ) જમ્બો બ્લોક હાથ ધરશે. પશ્ચિમ રેલવેના ( Western Railway ) મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી છે.

Join Our WhatsApp Channel

બ્લોક દરમિયાન અપ અને ડાઉન દિશામાં તમામ ફાસ્ટ ટ્રેનો અંધેરી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર ચલાવવામાં આવશે. બ્લોકને કારણે કેટલીક અપ અને ડાઉન ઉપનગરીય ટ્રેનો રદ રહેશે. તેમજ બોરીવલીથી ગોરેગાંવ સુધીની કેટલીક ધીમી ટ્રેનો હાર્બર રૂટ પર ચલાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  ગજબ કે’વાય હો.. મુંબઈની એસી ટ્રેનમાં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ, મુસાફરોની સંખ્યા અધધ આટલા કરોડને પાર

Worli BEST Bus Accident વરલીમાં બેસ્ટ બસની અડફેટે અજાણ્યા રાહદારીનું કરુણ મોત પોલીસે ડ્રાઈવરની કરી અટકાયત
Borivali Senior Citizen Share Investment Fraud શેરબજારમાં રોકાણના નામે વૃદ્ધા સાથે ₹76.5 લાખની છેતરપિંડી છ મહિનાથી ફરાર બેન્ક મેનેજર ઝડપાયો
Kandivali Builder Arrested તાંત્રિક બની અંધશ્રદ્ધા ફેલાવતો બિલ્ડર ઝડપાયો કાંદિવલીની માતાપુત્રી સાથે ₹1.19 કરોડની છેતરપિંડી
Mantralaya Female Officer Duped મેટ્રિમોનિયલ સાઇટ પર નકલી NRI એ મંત્રાલયની મહિલા અધિકારી પાસેથી ₹18 લાખ ખંખેર્યા
Exit mobile version