News Continuous Bureau | Mumbai

Gopal Shetty: ગોપાલ શેટ્ટી ના કાર્યાલય માં શું થયું..

Gopal Shetty: હજારો લોકોનું ટોળું ભેગું થયું હતું તેમજ ગોપાળ શેટ્ટી ના નામનો જયગોશ થઈ રહ્યો હતો.

What happened in Gopal Shetty's office..

News Continuous Bureau | Mumbai

Gopal Shetty:  ઉત્તર મુંબઈ ખાતે ગોપાલ શેટ્ટીના કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા. કાર્યકર્તાઓ ઉપરાંત તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરો ( Corporators ) પણ હાજર હતા. હજારો લોકોનું ટોળું ભેગું થયું હતું તેમજ ગોપાળ શેટ્ટી ના નામનો જયગોશ થઈ રહ્યો હતો. આ દરમિયાન ઘણા કોર્પોરેટરો અને તેમના ખાસમખાસ ગણાતા પદાધિકારીઓ ( BJP  ) પાર્ટીના કાર્યાલયમાં ( North Mumbai ) હાજર રહ્યા

Join Our WhatsApp Channel
What happened in Gopal Shetty's office..

What happened in Gopal Shetty’s office..

આ સમાચાર પણ વાંચો :   Kisan Mahapanchayat : SKMને રામલીલા મેદાનમાં મહાપંચાયતની પરવાનગી મળી, પણ દિલ્હી પોલીસે રાખી છે અમુક શરતો.

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version