330
Join Our WhatsApp Community
- મુંબઈ મહાનગરપાલિકાની નગરસેવિકા નેહલ શાહ એ દલીલ કરી છે કે જ્યારે ટોલનાકા પાસે બનાવવામાં આવેલી પીળી લાઇનથી વાહનોની વધુ લાંબી લાઇન થઇ જાય ત્યારે ટોલ પ્લાઝા વગર ટિકિટે ખોલી નાખવો જોઈએ.
- જોકે મહારાષ્ટ્રનો એકેય ટોલ પ્લાઝા આ સંદર્ભે કાયદાનું પાલન કરતો નથી
- આ પરિસ્થિતિમાં કોર્પોરેટરે માંગણી કરી છે કે દહીસર, મુલુંડ તેમજ નવી મુંબઈના તમામ ટોલ પ્લાઝા જાઓ મુંબઈના વાહનો માટે મફત કરી નાંખવા જોઈએ.
You Might Be Interested In