News Continuous Bureau | Mumbai
યોગ ગુરુ રામદેવ બાબાએ(Yoga Guru Ramdev Baba) મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde) સાથે મુલાકાત કરી
પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે મુખ્યમંત્રીના ખાનગી નિવાસસ્થાન(Private residence) નંદનવન(Nandanavan) ખાતે બેઠક કરી હતી.
બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા,રામદેવ બાબાએ કહ્યું કે આ બેઠકમાં હિંદુત્વના મુદ્દા(Hinduism issues) પર વ્યાપક ચર્ચા થઈ.
સાથે જ તેમણે એકનાથ શિંદેને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના(Hindu Heart Emperor Balasaheb Thackeray) માનસિક, આધ્યાત્મિક અને રાજકીય વારસદાર(Mental, spiritual and political heirs) ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ બીજેપીના(BJP) ડેપ્યુટી સીએમ(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પણ મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : લાલબાગના ગણપતિના દર્શન લાઈવ – વિડીયો જોવા માટે ક્લિક કરો.