Site icon

યોગગુરુ બાબા રામદેવે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત- બંને દિગ્ગ્જ્જો વચ્ચે આ મુદ્દે થઇ વ્યાપક ચર્ચા  

News Continuous Bureau | Mumbai

યોગ ગુરુ રામદેવ બાબાએ(Yoga Guru Ramdev Baba) મંગળવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde) સાથે મુલાકાત કરી

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે મુખ્યમંત્રીના ખાનગી નિવાસસ્થાન(Private residence) નંદનવન(Nandanavan) ખાતે બેઠક કરી હતી.

બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા,રામદેવ બાબાએ કહ્યું કે આ બેઠકમાં હિંદુત્વના મુદ્દા(Hinduism issues) પર વ્યાપક ચર્ચા થઈ.

સાથે જ તેમણે એકનાથ શિંદેને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના(Hindu Heart Emperor Balasaheb Thackeray) માનસિક, આધ્યાત્મિક અને રાજકીય વારસદાર(Mental, spiritual and political heirs) ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ બીજેપીના(BJP) ડેપ્યુટી સીએમ(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) પણ મળ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો : લાલબાગના ગણપતિના દર્શન લાઈવ – વિડીયો જોવા માટે ક્લિક કરો.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version