Northern Railway: ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં બ્રિજ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ થવાના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત

Northern Railway: ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઇન પર બ્રિજ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ થવાના ને કારણે રેલ ટ્રાફિક સ્થગિત કરવામાં આવ્યો છે.

by Dr. Mayur Parikh
Northern Railway Traffic Affected

News Continuous Bureau | Mumbai   

Northern Railway: ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઇન પર બ્રિજ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ થવાના ને કારણે રેલ ટ્રાફિક સ્થગિત કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:-

1. તારીખ 01.09.2025 ની ટ્રેન નંબર 19223 સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસ રદ રહેશે.
2. તારીખ 01.09.2025 ની ટ્રેન નંબર 19224 જમ્મુ તવી-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.
3. તારીખ 01.09.2025 ની ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ રદ રહેશે.
4.તારીખ 01.09.2025 ટ્રેન નંબર 19028 જમ્મુ તવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રદ રહેશે.
5. તારીખ 01.09.2025 ટ્રેન નંબર 19108 MCTM ઉધમપુર-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ રદ રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More