Site icon

Rajkot : રાજકોટ ડિવિઝન માં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ દરમિયાન રીશેડ્યુલ કરાયેલી ટ્રેનોમાં ફેરફાર

Rajkot : રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ દરમિયાન લેવામાં આવનાર બ્લોકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

Change in rescheduled trains during ongoing double track work in Rajkot division

Change in rescheduled trains during ongoing double track work in Rajkot division

News Continuous Bureau | Mumbai

Rajkot : રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ દરમિયાન લેવામાં આવનાર બ્લોકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે અગાઉ રીશેડ્યુલ જાહેર કરાયેલી ટ્રેનો માં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community

Rajkot : રીશેડ્યુલ કરેલ ટ્રેનો:

Rajkot : અગાઉ રીશેડ્યૂલ કરેલ ટ્રેનોં જે હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે:

26.06.2024 ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, 26.06.2024 ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, 26.06.2024 ના રોજ ઈન્દોર થી ઉપડનારી ટ્રેન નં. 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ અને 25.06.2024 ના રોજ જબલપુર થી ઉપડનારી ટ્રેન નં. 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જે અગાઉ રીશેડ્યુલ જાહેર કરવામાં આવી હતી, આ તમામ ટ્રેનો હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે.

આ સમાચાર પણ વાંચો :  Yoga Day: પરજીયા સોની બહેનો દ્વારા યોગ દિવસ ઉજવાયો, સાથે આનંદ મેળામાં અનેક જ્ઞાતિ બહેનો દ્વારા લઘુ ઉદ્યોગ અને વાનગીઓનું વેચાણ અને પ્રદર્શન થયું

       રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Western Rialway : ભુજ-રાજકોટ વચ્ચે મુસાફરી વધુ સરળ: પશ્ચિમ રેલવે શરૂ કરશે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન.
Natural Farming: ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતોની રૂચિ વધી, હવે યુવાનો કૃષિ-શિક્ષણ મેળવી કરી રહ્યા છે આ કામ
Railway News: વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક, રેલ વ્યવહાર પ્રભાવિત થશે
Western Railway : મુસાફરોની સુવિધા માં વધારો, ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન નું આ સ્ટેશનો પર અપાયું વધારાનું સ્ટોપેજ…
Exit mobile version