Gujarat Rain : રાજકોટમાં મેઘાની રમઝટ, લોધિકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ

Gujarat Rain: સવારે 6 થી 8 માં થાનગઢ અને વાંકાનેરમાં પણ અઢી -અઢી ઇંચ વરસાદ ચોટીલામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ

by kalpana Verat
Gujarat Rain Rajkot Witness Severe Waterlogging As Heavy Rain Batters Gujarat

News Continuous Bureau | Mumbai  

Gujarat Rain:

  • રાજકોટના સીમાડે આવેલા લોધિકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ

  • સવારે 6 થી 8 માં થાનગઢ અને વાંકાનેરમાં પણ અઢી -અઢી ઇંચ વરસાદ

  • ચોટીલામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ

  • કેશોદ, મેંદરડા ,કાલાવડ માં પણ બે ઇંચ વરસાદ

  • સવારે છ થી આઠમાં 170 તાલુકામાં પડ્યો વરસાદ

 

આ સમાચાર પણ વાંચોઃ  Gujarat Rain: ગાંધીનગરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More