News Continuous Bureau | Mumbai
Gujarat Rain:
-
રાજકોટના સીમાડે આવેલા લોધિકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ
-
સવારે 6 થી 8 માં થાનગઢ અને વાંકાનેરમાં પણ અઢી -અઢી ઇંચ વરસાદ
-
ચોટીલામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ
-
કેશોદ, મેંદરડા ,કાલાવડ માં પણ બે ઇંચ વરસાદ
-
સવારે છ થી આઠમાં 170 તાલુકામાં પડ્યો વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 251 તાલુકામાં નોંધાયેલ વરસાદના આંકડા#RainfallinGujarat #GujaratRain #RainUpdate #Monsoon2024 @CMOGuj pic.twitter.com/6lYjKheOIm
— DD News Gujarati (@DDNewsGujarati) August 27, 2024
આ સમાચાર પણ વાંચોઃ Gujarat Rain: ગાંધીનગરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી