News Continuous Bureau | Mumbai
Pension: ભારતીય ટપાલ વિભાગના સેવા ( Indian Postal Department service ) નિવૃત્ત પેન્શનરોના ( retired pensioners ) પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલતનું ( Pension Court ) આયોજન કરવામાં આવ્યં છે. પેન્શન અદાલતનું આયોજન તારીખ 18-12-2023ના રોજ સવારે 11.00 કલાકે પોસ્ટ માસ્તર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે. પેન્શનને લગતા પ્રશ્નો આપ શ્રી જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્ટર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, રાજકોટની ( Rajkot ) કચેરી, 3જો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ-360001ને સમયસર મળી રહે તે રીતે મોકલી આપશો. સામાન્ય પ્રકારના પ્રશ્નો કે નીતિ વિષયક બાબતોના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે નહિં.
આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી શ્રી 9મી ડિસેમ્બરે ઈન્ફિનિટી ફોરમ 2.0ને સંબોધિત કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.