Site icon

Pension: ટપાલ ખાતાના સેવા નિવૃત્ત પેન્શરોના પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલતનું આયોજન

Pension: ભારતીય ટપાલ વિભાગના સેવા નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યં છે.

Organization of Pension Adalat to resolve pension issues of post office retired pensioners

Organization of Pension Adalat to resolve pension issues of post office retired pensioners

News Continuous Bureau | Mumbai

Pension: ભારતીય ટપાલ વિભાગના સેવા ( Indian Postal Department service ) નિવૃત્ત પેન્શનરોના ( retired pensioners ) પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલતનું ( Pension Court ) આયોજન કરવામાં આવ્યં છે. પેન્શન અદાલતનું આયોજન તારીખ 18-12-2023ના રોજ સવારે 11.00 કલાકે પોસ્ટ માસ્તર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે. પેન્શનને લગતા પ્રશ્નો આપ શ્રી જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્ટર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, રાજકોટની ( Rajkot ) કચેરી, 3જો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ-360001ને સમયસર મળી રહે તે રીતે મોકલી આપશો. સામાન્ય પ્રકારના પ્રશ્નો કે નીતિ વિષયક બાબતોના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે નહિં.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Prime Minister: પ્રધાનમંત્રી શ્રી 9મી ડિસેમ્બરે ઈન્ફિનિટી ફોરમ 2.0ને સંબોધિત કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Navi Mumbai crime: નવી મુંબઈ ક્રાઇમ: ૧૦ વર્ષની બાળકી પર યૌન શોષણ કરવા બદલ NRI વૃદ્ધની ધરપકડ; બાળકીની માતા પણ સામેલ
Western Rialway : ભુજ-રાજકોટ વચ્ચે મુસાફરી વધુ સરળ: પશ્ચિમ રેલવે શરૂ કરશે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન.
Natural Farming: ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતોની રૂચિ વધી, હવે યુવાનો કૃષિ-શિક્ષણ મેળવી કરી રહ્યા છે આ કામ
Railway News: વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક, રેલ વ્યવહાર પ્રભાવિત થશે
Exit mobile version