Pension Court Rajkot: ટપાલ વિભાગના નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું થશે નિરાકરણ, રાજકોટમાં આ તારીખે પેન્શન અને NPS અદાલતનું આયોજન..

Pension Court Rajkot: ટપાલ વિભાગના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન

by Hiral Meria
Organization of Pension and NPS Court to resolve pension issues of retired pensioners of Postal Department in rajkot

News Continuous Bureau | Mumbai

Pension Court Rajkot:  ભારતીય ટપાલ વિભાગના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન કરવા જઇ રહ્યું છે. પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન તારીખ 20-12-2024ના રોજ સવારે 11:00 (અગિયાર) કલાકે પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ, રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે. 

પેન્શનને ( pensioners ) લગતા પ્રશ્નો આપ જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, રાજકોટને તા. 15-12-2024 પહેલા મળી રહે તે રીતે મોકલી આપશો. સામાન્ય પ્રકારના પ્રશ્નો કે નીતિ વિષયક બાબતોના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે નહી.

આ સમાચાર પણ વાંચો: Riyadh Design Law Treaty: ભારતે રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અધિનિયમ પર કર્યા હસ્તાક્ષર, સર્વસમાવેશક વિકાસ અને બૌદ્ધિક સંપદા સંરક્ષણ માટે કરી પુનઃપુષ્ટી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More