News Continuous Bureau | Mumbai

Surat: સુરતમાં તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા ૧૫ મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે

Surat: ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના ૨૨૦ આદિવાસી યુવાનો ભાગ લેશે

15th Tribal Youth Exchange Program will be organized by the Ministry of Youth Affairs and Sports in Surat from January 4 to 10.

News Continuous Bureau | Mumbai

Surat:  નેહરૂ યુવા કેન્દ્ર ( Nehru Yuva Kendra ) અને કેન્દ્રીય યુવા કાર્યક્રમ રમતગમત મંત્રાલય ( Ministry of Youth Affairs & Sports ) તેમજ ગૃહ મંત્રાલયના ( Home Ministry ) ઉપક્રમે આગામી તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન સુરત જિલ્લાના કામરેજ ( Kamrej ) સ્થિત દાદા ભગવાન ત્રિમંદિર ખાતે ૧૫ મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ ( Tribal Youth Exchange Programme ) યોજાશે. જેમાં ઝારખંડ રાજ્યના ચતરા, ગિરીધ, લાતેહાર, વેસ્ટ સિઘંભૂમ, સરાઇકેલા, ખરવાસા જિલ્લા, ઓડિશા રાજ્યના મલકાનગીરી, કાલાહાંડી જિલ્લા, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ તેમજ તેલંગાણા રાજ્યના ભદ્રાદી- કોથાગુદેમ જિલ્લાઓમાં થી કુલ ૨૨૦ આદિવાસી યુવાઓ ભાગ લેશે. આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના વરદ હસ્તે થશે.

Join Our WhatsApp Channel
 15th Tribal Youth Exchange Program will be organized by the Ministry of Youth Affairs and Sports in Surat from January 4 to 10.

15th Tribal Youth Exchange Program will be organized by the Ministry of Youth Affairs and Sports in Surat from January 4 to 10.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં હવે શું મનોરંજન થશે મોંઘું…. બીએમસીએ થિયેટરમાં ટેક્સ વધારવાનો કર્યો પ્રસ્તાવ.. તેથી હવે ટિકિટના ભાવ પણ વધશે..

              નેહરૂ યુવા કેન્દ્ર સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના નેતૃત્વ તેમજ ગુજરાત રાજ્યના રાજ્ય નિર્દેશક મનીષા શાહના માર્ગદર્શન હેઠળ ૨૨૦ આદિવાસી યુવાઓ સુરતના ઐતિહાસિક અને ઔદ્યોગિક સ્થળો, ડેરી ઉદ્યોગ તેમજ સરકારી કચેરીઓ સહિત આઈકોનિક સ્થળોની મુલાકાત લેશે. તેમનામાં કૌશલ્ય, એકતા અને વિકાસના ગુણો ખીલે તે માટે તાલીમસત્ર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણ પ્રતિયોગિતા યોજાશે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

EC High Level Meeting Delhi વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની હાઈલેવલ બેઠક CEC સાથે બંને ચૂંટણી કમિશનરો જોડાયા, મોટા નિર્ણયોની શક્યતા!
RRU And CAPSI Sign MoU ભારતમાં ખાનગી સુરક્ષા ક્ષેત્ર માટે બનશે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ RRU અને CAPSI વચ્ચે ઐતિહાસિક MoU, સિક્યોરિટી ગાર્ડ્સને મળશે આધુનિક તાલીમ!
Waste Plastic Management કચરાથી ઉપયોગિતા સુધીની સફર ભારતીય શહેરો પ્લાસ્ટિક કચરાની કહાની બદલી રહ્યાં છે, રિસાયકલિંગથી બન્યા મજબૂત રસ્તા અને ઉપયોગી ઉત્પાદનો!
AIIA And 132 Eco Task Force Partner અરવલ્લી પર્વતમાળામાં અશ્વગંધાનું વાવેતર અને સંશોધન AIIA અને ૧૩૨ ઈકો ટાસ્ક ફોર્સ વચ્ચે ઐતિહાસિક ભાગીદારી!
Exit mobile version