125
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Surat : સુરત જિલ્લાના તા.૨ જાન્યુઆરી, ૨૦૦૪થી ૨ જુલાઇ ૨૦૦૭(બંને તારીખો સહિત) વચ્ચે જન્મેલા અપરિણીત યુવાન યુવતીઓ ( Unmarried young women ) અગ્નિવીરવાયુ ( agniveervayu ) બનવા માટે અરજી કરી શકશે. જે માટે ૨૧ વર્ષ સુધીના ઉમેદવારોએ તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં https://agnipathvayu.cdac.in પર ઓનલાઈન અરજી ( Online application ) કરવાની રહેશે તેમજ વધુ વિગતો પણ વેબસાઈટ પરથી મળી રહેશે.
આ સમાચાર પણ વાંચો : Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી યુવાનની બે કિડ્ની, લિવર તથા ફેફસાના અંગોથકી ચાર વ્યકિતને મળશે નવજીવન
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In