Bardoli ITI: બારડોલી ITIમાં ખાતે ચોથા રાઉન્ડ માટે આ તારીખ સુધી મેળવી શકાશે પ્રવેશ

Bardoli ITI: બારડોલી ITIમાં ખાતે ચોથા રાઉન્ડ માટે તા.૩૦મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ મેળવી શકાશે. જરૂરી પ્રમાણપત્રો સાથે એડમિશનનો લાભ લેવા અનુરોધ

by Hiral Meria
Admission for fourth round at Surat Bardoli ITI can be availed till this date.

News Continuous Bureau | Mumbai

Bardoli ITI:  ગુજરાત સરકારના ( Gujarat Government ) શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત બારડોલી આઇ.ટી.આઇ. તેન ગામ ખાતે સપ્ટેમ્બર-૨૦૨૪ના ચોથા રાઉન્ડ માટે  તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી એડમિશન ( Admission ) મેળવી શકાશે. જેથી ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે એડમિશનનો લાભ લેવા આચાર્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.  

            સંસ્થા ખાતે ફિટર, ઈલેક્ટ્રોનિક્સ મિકેનીકલ, વેલ્ડર, રેફ્રીજરેશન એન્ડ એરકંડીશનીંગ મિકેનીક, મિકેનીક મોટર વ્હીકલ, મિકેનીક ડીઝલ એન્જિન, કોમ્ય્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર એઇડેડ એમ્બ્રોડરી એન્ડ ડીઝાઇનીંગ, આર્મેચર,મોટર રીવાઇન્ડીગ, ટર્નર વગેરે જેવા ટ્રેડમાં ખાલી બેઠકો પર એડમિશન માટે પ્રવેશ ઇચ્છુક ઉમેદવાર અરજી કરી પ્રવેશ મેળવી શકશે એમ આચાર્ય, ITI, બારડોલીની ( Bardoli ITI ) યાદીમાં જણાવાયું છે. 

આ સમાચાર પણ વાંચો:  DGVCL: ‘ભારત ઇલેક્ટ્રીસિટી- પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સ’માં ગુજરાતની આ વીજ કંપનીને મળ્યો ‘સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન કંપની ઓફ ધ યર’ એવોર્ડ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More